Anshula Kapoor Photos: બોલિવૂડના ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરની લાડલી અંશુલા કપૂર તેની ક્યૂટ સ્માઇલ અને લવિંગ નેચરથી ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે. તે ફિલ્મી દુનિયાનો હિસ્સો નથી પરંતુ ગ્લેમર વર્લ્ડ સાથે ચોક્કસ જોડાયેલી છે. અંશુલાએ હાલમાં જ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. (ફોટો ક્રેડિટ- ઇન્સ્ટાગ્રામ)
અંશુલા કપૂરે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક ઓફ શોલ્ડર બોડીસૂટમાં બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ ફોટોઝમાં અંશુલા કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટોઝ જોઇને એવું કહી શકાય કે અંશુલા હોટનેસમાં તેની થનારી ભાભી મલાઇકાને પણ ટક્કર આપી રહી છે. (ફોટો ક્રેડિટ- ઇન્સ્ટાગ્રામ)
પણ હવે મને સમજાયું છે કે સંકોચની લાગણીને લીધે આપણે અનેક આનંદોથી વંચિત રહીએ છીએ. તેથી આ વર્ષે મેં નક્કી કર્યું છે કે હું ચોક્કસપણે તે બધી વસ્તુઓ એકવાર કરીશ અને તે થ્રિલ ફીલ કરવા માંગુ છું. હવે મારા વિશે કોણ શું કહે છે તેની મને પરવા નથી. હું માત્ર 100% આનંદ માણવા માંગુ છું. (ફોટો ક્રેડિટ- ઇન્સ્ટાગ્રામ)