Home » photogallery » મનોરંજન » ‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો’..અર્જૂન કપૂરની બહેને BF સાથે હદ વટાવી, તસવીરો તો જુઓ

‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો’..અર્જૂન કપૂરની બહેને BF સાથે હદ વટાવી, તસવીરો તો જુઓ

Who is Rohan Thakkar: અર્જૂન કપૂરની લાડલી બહેન અંશુલા આ દિવસોમાં રોહન ઠક્કરન સાથેના સંબંધોને લઇને ચારેબાજુ ચર્ચાએ જોર પક્ડયુ છે. પરંતુ શું તમે જાણો છો રોહન ટક્કર કોણ છે અને એના પ્રોફેશન વિશે?

  • 15

    ‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો’..અર્જૂન કપૂરની બહેને BF સાથે હદ વટાવી, તસવીરો તો જુઓ

    અર્જૂન કપૂરની બહેન અંશુલા ભલે ફિલ્મોમાં કામ કરતી નથી, પરંતુ કોઇને કોઇ રીતે હંમેશા એ ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર એના ચાહકોની લિસ્ટ ઓછુ નથી. સોશિયલ મીડિયા અંશુલા ખૂબ એક્ટિવ છે. અંશુલા ફિટ ટૂ ફેટ જર્ની અને એની લવ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ સાથે જ અંશુલા એની અનેક વસ્તુઓ શેર કરતી રહેતી હોય છે.

    MORE
    GALLERIES

  • 25

  • 35

    અંશુલાના બોયફ્રેન્ડના એજ્યુકેશનની વાત કરીએ તો રોહને પુનાની ફ્લેમ યુનિવર્સિટીમાંથી કર્યો છે. ત્યારપછી રોહને ન્યૂ યોર્ક ફિલ્મ એકેડમી લોસ એન્જેલસ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં અભ્યાસ કર્યો.

    MORE
    GALLERIES

  • 45

  • 55

    તમને જણાવી દઇએ કે અર્જૂન કપૂરની બહેન અંશુલા ગુગલ ઇન્ડિયા અને ઋતિક રોશનની HRX માં સાથે કામ કરી ચુક્યા છે. એક વાત જાણીને નવાઇ લાગશે કે અંશુલા હંમેશા એની ફિટનેસને લઇને ચર્ચામાં રહેતી હોય છે. એની ફિટનેસની વાત લઇને અનેક લોકો હેરા થઇ ગયા છે. અનેક ઘણું વજન ઘટાડીને અંશુલાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી. આ સાથે જ અંશુલાએ એની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં એને મરુણ રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને ઓફ શોલ્ડરમાં એની કોલર બોન અને ચહેરા પર ખૂબ શાર્પ લાગી રહી છે. આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે.

    MORE
    GALLERIES