અર્જૂન કપૂરની બહેન અંશૂલા કપૂર હાલ જોરદાર ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહી છે. તેણી સોશિયલ મીડિયા પર પોતાની વેટલોસ જર્ની સતત શેર કરી રહી છે અને આ દરમિયાન પોતાની લેટેસ્ડટ તસવીરોથી સૌ કોઈને હેરાન પણ કરી રહી છે. આ વખતે અંશુલા અલગ જ લુકમાં જોવા મળી છે. ફોટોઃ @anshulakapoor