Home » photogallery » entertainment » ARJUN KAPOOR MALAIKA ARORA ROMANCE AFFECTS BONEY KAPOORS FILM MP

સલમાન-અર્જૂનની 'દુશ્મની'માં પીસાયો બોની કપૂર, મલાઇકા છે કારણ?

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનાં સંબંધોને કારણે સલમાને આ પ્રોજેક્ટ ડ્રોપ કર્યો છે.આ બંને ફિલ્મોનાં પહેલાં પાર્ટમાં સલમાન ખાન હતો. 'વોન્ટેડ'થી જ સલમાન ખાનનાં કરિઅરને નવી દિશા મળી હતી