Home » photogallery » મનોરંજન » બ્લેક શેરવાનીમાં અર્જુન કપૂરે રેમ્પ વોક કર્યું, મલાઈકાએ બોયફ્રેન્ડને ચિઅર કરતા ફ્લાઈંગ કિસ કરી

બ્લેક શેરવાનીમાં અર્જુન કપૂરે રેમ્પ વોક કર્યું, મલાઈકાએ બોયફ્રેન્ડને ચિઅર કરતા ફ્લાઈંગ કિસ કરી

અર્જુન કપૂર સ્ટાઈલિશ અંદાજમાં રેમ્પ વોક કરતો જોવા મળ્યો. તો તેની સુંદર ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા ઓડિયન્સમાં બેઠી હતી. અર્જુન જ્યારે રેમ્પ પર વોક કરતો હતો ત્યારે મલાઈકા પ્રેમીને ચિઅર કરતી જોવા મળી હતી. રેમ્પ વોક દરમિયાન અર્જુને મલાઈકાને ફ્લાઇંગ કિસ પણ કરી હતી. અર્જુન કપૂરનો રેમ્પ વોક કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અર્જૂન કપૂરે બ્લેક શેરવાની પહેરી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन