'નમસ્તે ઇંગ્લેન્ડ'નાં ટ્રેલરને જોયા બાદ, અર્જુન કપૂરની દાદીને પરિણીતિમાં પોતાની આદ્શ બહુ દેખાય છે. આ વિશે વાત કરતાં અર્જુન કપૂરે કહ્યુંહ તું કે, આ પેહલાં દાદી મારા લગ્નની યોજનાઓ પાસ કરી ચૂકી છે. 'નમસ્તે લંડન'નું ટ્રેલર જોયા બાદ દાદીએ કહ્યું કે મારી બધી જ કો-એક્ટ્રેસિસમાં પરિણીતિ અને હું એક પરફેક્ટ જોડી છીએ. તેમનાં અનુસાર અમે સ્ક્રીન પર એક આદર્શ જોડીનાં રૂપમાં નજર આવીએ છીએ। અને પરિણીતિ વાસ્તવિક જીવનમાં પણ મારા માટે ઉચિત પાત્ર છે.