બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનાં જન્મ દિવસે મલાઇકાએ તેનાં પ્રેમનો એકરાર કર્યો હતો ત્યારે હવે અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને પોતાનાં દિલની વાત કરી દીધી છે. અર્જુન કપૂર હાલમાં મલાઇકાની સાથે ન્યૂયોર્કમાં છે અને પોતાનો 26મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે.