Home » photogallery » entertainment » ARJUN KAPOOR CELEBRATES BIRTHDAY WITH SISTERS JAHNVI KHUSHI ANSHULA AND FRIENDS MP

ભાઇ અર્જુન કપૂરની બર્થડે પાર્ટીમાં છવાઇ બહેન જાહ્નવી, ખુશી અને અંશુલા, રણબીર- આલિયાએ પણ આપી હાજરી

અર્જુન કપૂર માટે (Arjun Kapoor Birthday) 25 જૂન મોડી રાત્રે મુંબઇમાં એક હોટલમાં પાર્ટી રાખી હતી. જેણે અર્જુન કપૂરની પહેન અંશુલા, જાહ્નવી અને ખુશી કપૂરની સાથે ફેમિલી મેમ્બર્સ અને બોલિવૂડનાં ખુબજ મિત્રો શામેલ થયા હતાં.