2019ની શરૂઆતમાં એમી જેક્સની સગાઇની ખબર સાથે થઇ અને હવે અર્જુન કપૂર અને મલાઇકા અરોરા કોઇપણ સંકોચ વગર તેમની તસવીરો સાથે શેર કરતાં રહે છે.
2/ 6
થોડા સમય પહેલાં જ જ્યારે કોફી વિથ કરનનાં શો પર અર્જૂન આવ્યો હતો ત્યારે તેણે તે સિંગલ નહીં હોવાની વાત કરી હતી જોકે તેણે તેની પાર્ટનરનું નામ જાહેર કર્યુ ન હતું. અને હવે તે મલાઇકા સાથે મોટાભાગની પાર્ટીઓમાં નજર આવે છે.
3/ 6
પાર્ટીમાં ફૂલ એન્જોય કર્યા બાદ અ્જુન માલઇકાનો હાથ પકડીને ઘરની બહાર નીકળ્યો હતો. બંને એક સાથે ઘણાં જ સુંદર લાગતા હતાં.
4/ 6
મલાઇકા અને અર્જૂન એક જ ગાડીમાં હતા. તેમણે હજુ સુધી તેમનાં સંબંધોને ઓફિશિયલી જાહેરાત કરી નથી. પણ તેઓ ટૂંક સમયમાં જ મોટી જાહેરાત કરે તેવી વાતો છે.
5/ 6
અર્જૂને કોફી વિથ કરનમાં મલાઇકાનું નામ ન લીધા વગર પોતે સિંગલ નથી તે વાત કરી હતી.
6/ 6
એવી પણ વાતો છે કે મલાઇકા અને અર્જૂને એક સાથે ઘર પણ ખરીદી લીધુ છે અને હવે તેઓ ટૂંક સમયમાં એક સાથે જ રહેવા જતા રહેશે.