ઇન્ડસ્ટ્રીમાં હાલમાં જો કોઇ જોડીની સૌથી વધુ વાતો થતી હોય તો તે છે મલાઇકા અરોરા અને અર્જુન કપૂર. હાલમાં જ આ જોડી મુંબઇની એક હોટલની બહાર સ્પોટ થઇ હતી. બંનેએ રવિવારે સાથે લંચ લીધુ હતું.
2/ 6
મલાઇકા અરોરા રેડ ફોર્મલ લૂકમાં નજર આવ્યો હતો તેની પાછળ અર્જુન કપૂર જોવા મળી રહ્યો છે.
3/ 6
મલાઇકાનો આ અંદાજ તેનાં ચાહનારાને ખુબજ પસંદ આવે છે.
4/ 6
મલાઇકા અર્જુનને એક સાથે જોઇને ત્યાં ચાહકોની ભીડ પણ જમા થઇ ગઇ હતી.
5/ 6
બંનેએ સાથે લંચ ડેટ માણી હતી અને હવે જે બાદ તેઓ લંચ લઇને બહાર નીકળ્ય હતાં ત્યારે કેમેરામાં કેદ થઇ ગયા હતાં.
6/ 6
મલાઇકા વારંવાર તેનાં વાળને સવાંરતી નજર આવતી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ જોડી ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.