એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અરબાઝ ખાન (Arbaaz Khan)ની ગર્લફ્રેન્ડ ઇટાલિયન મોડલ અને એક્ટ્રેસ જોર્જિયા એન્ડ્રિયાની (Georgia Andriani) અવાર નવાર તેની લેટેસ્ટ તવસીરો શેર કરતી રહે છે. તે તેનાં સુંદર અભિનયથી લોકોનાં દિલ પર રાજ કરવામાં સફળ રહી છે. તો હાલમાં જ તેણે તેની કેટલીક તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે. (PHOTO:Instagram @giorgia.andriani22)