Home » photogallery » entertainment » ARBAAZ KHAN ASKED A QUESTION TO SUNNY LEONE SHE CRIED ON SHOW MP

OMG! અરબાઝ ખાનનો સવાલ સાંભળીને જ રડવા લાગી સની લિયોન

હાલમાં જ અરબાઝ ખાનનાં શોનું ટ્રેલર સામે આવ્યું. જેમાં અરબાઝ ખાન, બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે સોશિયલમીડિયા પર કમેન્ટ કરવામાં આવેલાં સવાલ પુછતો નજર આવે છે.