Home » photogallery » મનોરંજન » અપારશક્તિ ખુરાનાએ શેર કરી પ્રેગ્નેન્ટ પત્ની સાથે સુંદર તસવીર, જણાવ્યું કેમ લોકડાઉનમાં પ્લાન કર્યું બેબી

અપારશક્તિ ખુરાનાએ શેર કરી પ્રેગ્નેન્ટ પત્ની સાથે સુંદર તસવીર, જણાવ્યું કેમ લોકડાઉનમાં પ્લાન કર્યું બેબી

સોશિયલ મીડિયા પર એક્ટિવ અપારશક્તિ ખુરાના (Aparshakti Kurana)એ હાલમાં જ તેનીપ ત્ની સાથે એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. આ તસવીર દ્વારા તેણે પત્ની આકૃતિ આહૂજા (Aakriti Ahuja)ની પ્રેગ્નેન્સીને ઓફિશિયલ જાહેરાત કરી છે. સાથે જ તેણે જણાવ્યું કે, આખરે તેને કેમ લોકડાઉનમાં બેબી પ્લાન કર્યું છે.

  • 14

    અપારશક્તિ ખુરાનાએ શેર કરી પ્રેગ્નેન્ટ પત્ની સાથે સુંદર તસવીર, જણાવ્યું કેમ લોકડાઉનમાં પ્લાન કર્યું બેબી

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ખુરાના પરિવારમાં લાંબા સમય બાદ ફરી એક વખત કિલકારિયા ગુંજવા લાગી છે. આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) મોટા પપ્પા બનવાં જઇ રહ્યો છે. તેનાં નાના ભાઇ અપારશક્તિ ખુરાના (Aparshakti Khurana) પિતા બનવાનો છે. હાલમાં જ તેણે પ્રેગ્નેન્ટ પત્ની આકૃતિ આહૂજા (Aakriti Ahuja)નાં બેબી બમ્પની સાથે એક તસવીર શેર કરી છે. ( Aparshakti Khurana announcing wife Aakriti pregnancy) અને પત્નીની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે.

    MORE
    GALLERIES

  • 24

    અપારશક્તિ ખુરાનાએ શેર કરી પ્રેગ્નેન્ટ પત્ની સાથે સુંદર તસવીર, જણાવ્યું કેમ લોકડાઉનમાં પ્લાન કર્યું બેબી

    અપારશક્તિએ જે તસવીર શેર કરી છે. જેમાં તે બેબી બમ્પને કિસ કરતો નજર આવે છે. તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. તો લોકોનું ધ્યાન તેની કેપ્શન તરફ ગયુ છે. કેપ્શનમાં તેણે જણાવ્યું છે કે કેમ તેમણે લોકડાઉનમાં બેબી પ્લાન કર્યું.

    MORE
    GALLERIES

  • 34

    અપારશક્તિ ખુરાનાએ શેર કરી પ્રેગ્નેન્ટ પત્ની સાથે સુંદર તસવીર, જણાવ્યું કેમ લોકડાઉનમાં પ્લાન કર્યું બેબી

    'દંગલ', 'સ્ત્રી', 'લુકા છુપી', 'પતિ પત્ની ઔર વો' અને 'સ્ટ્રીટ ડાન્સર'માં નજર આવી ચુકેલો અપારશક્તિ ખુરાના (Aparshakti Khurana) હાલમાં ઘણો ખુશ છે. પરિવારમાં એક નાનો મહેમાન આવવાનો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ અપારશક્તિએ હાલમાં જ તેની પત્નીની સાથે એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. તસવીર દ્વારા તેણે પત્ની આકૃતિ આહૂજા (Aakriti Ahuja)ની પ્રેગ્નેન્સીની સત્તાવાર જાહેરાત કરી છે.

    MORE
    GALLERIES

  • 44

    અપારશક્તિ ખુરાનાએ શેર કરી પ્રેગ્નેન્ટ પત્ની સાથે સુંદર તસવીર, જણાવ્યું કેમ લોકડાઉનમાં પ્લાન કર્યું બેબી

    તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'લોકડાઉનમાં કામ તો ન વધારી શકયા તો અમે લોકોએ ફેમિલી જ વધારી દીધી છે.'

    MORE
    GALLERIES