Home » photogallery » મનોરંજન » PHOTOS : મહેલને પણ ટક્કર મારે એવો છે વિરાટ-અનુષ્કાનો નવો ફ્લેટ, વડોદરાના મહારાજાને ચૂકવશે મસમોટુ ભાડુ, જુઓ અંદરની તસવીરો

PHOTOS : મહેલને પણ ટક્કર મારે એવો છે વિરાટ-અનુષ્કાનો નવો ફ્લેટ, વડોદરાના મહારાજાને ચૂકવશે મસમોટુ ભાડુ, જુઓ અંદરની તસવીરો

હાલમાં જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વિશે સમાચાર આવ્યા હતા કે કપલે જુહુમાં એક એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, કપલ આ એપાર્ટમેન્ટ માટે દર મહિને આશરે રૂ. 2.76 લાખનું ભાડું ચૂકવશે. આ એપાર્ટમેન્ટ પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનું છે. આ દરમિયાન અનુષ્કા-વિરાટના અલીબાગ વિલાની અંદરની તસવીરો સામે આવી છે.

विज्ञापन

  • 19

    MORE
    GALLERIES

  • 29

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિલાની અંદરની તસવીરો શાનદાર છે. અંદરથી આ વિલા કોઈ મહેલથી ઓછો નથી. નીચે જુઓ વિરાટ-અનુષ્કાના અલીબાગના બંગલાના ફોટા, જેની કિંમત 13 કરોડ રૂપિયા છે...

    MORE
    GALLERIES

  • 39

    PHOTOS : મહેલને પણ ટક્કર મારે એવો છે વિરાટ-અનુષ્કાનો નવો ફ્લેટ, વડોદરાના મહારાજાને ચૂકવશે મસમોટુ ભાડુ, જુઓ અંદરની તસવીરો

    તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માના અલીબાગના બંગલાને રિતિક રોશનની એક્સ વાઇફ સુઝેન ખાને ડિઝાઇન કર્યો છે, જે ખૂબ જ શાનદાર છે.

    MORE
    GALLERIES

  • 49

    PHOTOS : મહેલને પણ ટક્કર મારે એવો છે વિરાટ-અનુષ્કાનો નવો ફ્લેટ, વડોદરાના મહારાજાને ચૂકવશે મસમોટુ ભાડુ, જુઓ અંદરની તસવીરો

    વિરાટ કોહલીના બંગલાની લિવિંગ અને સીટિંગ એરિયા ખૂબ જ સ્ટાઇલિશ છે. હાઇ સિલિંગ આ ખૂબસૂરત જગ્યાને વધુ શાનદાર બનાવી રહી છે. ચારેય ખૂણેથી સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશે તેવી વ્યવસ્થા પણ છે.

    MORE
    GALLERIES

  • 59

    PHOTOS : મહેલને પણ ટક્કર મારે એવો છે વિરાટ-અનુષ્કાનો નવો ફ્લેટ, વડોદરાના મહારાજાને ચૂકવશે મસમોટુ ભાડુ, જુઓ અંદરની તસવીરો

    બંગલાની અંદર ઘણી જગ્યાએ સ્ટાઇલિશ સોફા અને ડેકોરેટિવ આઇટમ્સ જોવા મળે છે. ડિઝાઇનર સુઝૈન ખાને આખા ઘરની થીમ વ્હાઇટ બેઝ પર રાખવામાં આવી છે, જે ખૂબ જ સુંદર લાગી રહી છે.

    MORE
    GALLERIES

  • 69

    PHOTOS : મહેલને પણ ટક્કર મારે એવો છે વિરાટ-અનુષ્કાનો નવો ફ્લેટ, વડોદરાના મહારાજાને ચૂકવશે મસમોટુ ભાડુ, જુઓ અંદરની તસવીરો

    ઘરનો આઉટસાઇડ એરિયા પણ ખૂબ જ આકર્ષક છે. તેની ચારે બાજુ હરિયાળી જોઈ શકાય છે. બંગલાની ઉપર પર મોટી-મોટી બેલ્સ પણ દેખાય છે.

    MORE
    GALLERIES

  • 79

    બંગલાના આઉટ સાઇડ એરિયામાં મોટા સોફા પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેને વધુ આકર્ષક બનાવવા માટે રંગબેરંગી ફૂલો પણ લગાવવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 89

    PHOTOS : મહેલને પણ ટક્કર મારે એવો છે વિરાટ-અનુષ્કાનો નવો ફ્લેટ, વડોદરાના મહારાજાને ચૂકવશે મસમોટુ ભાડુ, જુઓ અંદરની તસવીરો

    તમને જણાવી દઈએ કે વિરાટ-અનુષ્કાએ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અલીબાગનો બંગલો લીધો હતો. ત્યારથી તેના ડેકોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 99