એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનુષ્કા શર્મા હાલમાં વિરાટ કોહલીની સાથે દુબઇમાં છે જ્યાં IPLની મેચ ચાલી રહી છે. અહીં અનુષ્કા અને વિરાટ અહીં ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યાં છે. જ્યાં પહેલાં વિરાટે તેમની તસવીર શેર કરી જેમાં તે બિચ પર છે અને સમુદ્રમાં નહાઇ રહ્યાં છે. જ્યારે આજે અનુષ્કાએ તેની તસવીરો શેર કરી છે જેમાં તેનાં પેટનો ઉભાર સ્પષ્ટ જોઇ શકાય છે. (PHOTOS: Instagram)