Home » photogallery » મનોરંજન » ખુબ જ સુંદર છે વિરાટ કોહલીની બહેન, ભાભી અનુષ્કા શર્માને આપે છે ટક્કર, વિશ્વાર ન આવતો હોય તો જુઓ આ PHOTOS

ખુબ જ સુંદર છે વિરાટ કોહલીની બહેન, ભાભી અનુષ્કા શર્માને આપે છે ટક્કર, વિશ્વાર ન આવતો હોય તો જુઓ આ PHOTOS

Bhawna Kohli: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અવારનવાર તેમના પ્રેમથી ભરપૂર તસવીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહેતો હોય છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની જોડીને લોકો ખુબ જ પણ પસંદ કરે છે. વિરાટ ઘણીવાર સોશિયલ મીડિયા પર અનુષ્કાની સુંદરતા પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે વિરાટની બહેન ભાવના કોહલી પણ ખૂબ જ સુંદર છે. સુંદરતાની બાબતમાં તે ભાભી અનુષ્કા સાથે પણ ટક્કર આપે છે.

विज्ञापन

  • 18

    ખુબ જ સુંદર છે વિરાટ કોહલીની બહેન, ભાભી અનુષ્કા શર્માને આપે છે ટક્કર, વિશ્વાર ન આવતો હોય તો જુઓ આ PHOTOS

    ભાવના કોહલી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્તન વિરાટ કોહલીની મોટા બહેન છે. ( તસવીર : Instagram@bhawna_kohli_dhingra)

    MORE
    GALLERIES

  • 28

    ખુબ જ સુંદર છે વિરાટ કોહલીની બહેન, ભાભી અનુષ્કા શર્માને આપે છે ટક્કર, વિશ્વાર ન આવતો હોય તો જુઓ આ PHOTOS

    અનુષ્કા શર્મા અને ભાવના કોહલી વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે. બન્નેનું બોન્ડિંગ ઘણીવાર સોશયલ મીડિયામાં જોવા મળે છે. ( તસવીર : Instagram@bhawna_kohli_dhingra)

    MORE
    GALLERIES

  • 38

    ખુબ જ સુંદર છે વિરાટ કોહલીની બહેન, ભાભી અનુષ્કા શર્માને આપે છે ટક્કર, વિશ્વાર ન આવતો હોય તો જુઓ આ PHOTOS

    સોશિયલ મીડિયામાં તે જે પણ તસવીર પોસ્ટ કરે છે તે લોકોને ખુબ જ પસંદ આવે છે. ( તસવીર : Instagram@bhawna_kohli_dhingra)

    MORE
    GALLERIES

  • 48

    ખુબ જ સુંદર છે વિરાટ કોહલીની બહેન, ભાભી અનુષ્કા શર્માને આપે છે ટક્કર, વિશ્વાર ન આવતો હોય તો જુઓ આ PHOTOS

    ભાવના કોહલી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાની પરિવાર અને વિરાટના બાળપણના ફોટા પોસ્ટ કરતી રહે છે. ( તસવીર : Instagram@bhawna_kohli_dhingra)

    MORE
    GALLERIES

  • 58

    ખુબ જ સુંદર છે વિરાટ કોહલીની બહેન, ભાભી અનુષ્કા શર્માને આપે છે ટક્કર, વિશ્વાર ન આવતો હોય તો જુઓ આ PHOTOS

    લાઈમલાઈટથી દૂરભાવના કોહલી વ્યવસાયે એક બિઝનેસ વુમન છે. તેના પતિનું નામ સંજય ઢીંગરા છે. ( તસવીર : Instagram@bhawna_kohli_dhingra)

    MORE
    GALLERIES

  • 68

    ખુબ જ સુંદર છે વિરાટ કોહલીની બહેન, ભાભી અનુષ્કા શર્માને આપે છે ટક્કર, વિશ્વાર ન આવતો હોય તો જુઓ આ PHOTOS

    જો ભાવના કોહલીના પરિવારની વાત કરવામાં આવે તો તેને બે બાળકો છે. તેમાંથી એક તેનો પુત્ર આયુષ અને પુત્રી મહેલ છે. ( તસવીર : Instagram@bhawna_kohli_dhingra)

    MORE
    GALLERIES

  • 78

    ખુબ જ સુંદર છે વિરાટ કોહલીની બહેન, ભાભી અનુષ્કા શર્માને આપે છે ટક્કર, વિશ્વાર ન આવતો હોય તો જુઓ આ PHOTOS

    ભાવના કોહલી ઇન્સ્ટાગ્રામમાં પોતોની સુંદર તસવીરો ઘણીવાર શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામમાં તેને એક લાખ 68 હજાર ફોલોવર્સ છે. ( તસવીર : Instagram@bhawna_kohli_dhingra)

    MORE
    GALLERIES

  • 88

    ખુબ જ સુંદર છે વિરાટ કોહલીની બહેન, ભાભી અનુષ્કા શર્માને આપે છે ટક્કર, વિશ્વાર ન આવતો હોય તો જુઓ આ PHOTOS

    ભાવના કોહલી પણ તેના ભાઈ વિરાટ કોહલી સાથે તેની તસવીરો શેર કરે છે, લોકો ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની સુંદરતાના વખાણ કરે છે અને તેની તુલના બોલીવુડની અભિનેત્રીઓ સાથે કરે છે. ( તસવીર : Instagram@bhawna_kohli_dhingra)

    MORE
    GALLERIES