1/ 6


અનુષ્કા શર્માએ થોડા દિવસ પહેલાં તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર તેનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે વોગ મેગેઝિનનાં કવર પેજ પર ચમકતી નજર આવે છે આ તસવીરમાં અનુષ્કા બિચ પર બેઠેલી છે અને તે બ્લેક કલરની બિકિનીમાં નજર આવે છે. (PHOTO: INSTAGRAM)
2/ 6


હવે અનુષ્કાએ વોગ મેગેઝિનનાં ફોટોશૂટની અન્ય તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં પણ તે જામે છે. આ તમામ તસવીરો અનુષ્કાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. (PHOTO: INSTAGRAM)
4/ 6


અનુષ્કાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવાંમાં આવી છે. અનુષ્કા શર્માની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહી છે. (PHOTO: INSTAGRAM)