Home » photogallery » entertainment » ANUSHKA SHARMA HAPPILY POSING CRICKET STADIUM IN LONDON MP

ખડખડાટ હસતાં અનુષ્કાએ લંડનનાં ક્રિકેટ સ્ટેડિયમમાંથી તસવીર શેર કરતાં વિરાટને કહ્યું કે...

અનુષ્કા દીકરી વામિકાની સાથે વિરાટ સાથે અનેક ક્રિકેટ ટૂર પર ગઇ છે. પુત્રીનાં જન્મ પછી પણ અનુષ્કા વિરાટ સાથે ટૂર પર જાય છે. અને તે પતિની સાથે રહે છે.