Home » photogallery » entertainment » ANUSHKA SHARMA AND VIRAT KOHLI DAUGHTER WILL LIVE IN THIS VALUABLE HOME MP

PICS: કરોડોની કિંમતનાં ઘરમાં રહેશે અનુષ્કા વિરાટની લાડલી.. જુઓ અંદરથી ઘરની તસવીરો

સોમવારનાં અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી એક દીકરીનાં માતા પિતા બન્યા છે. અનુષ્કાનાં માતા બન્યાનાં સમાચાર આવતા જ તેને સોશિયલ મીડિયા પર વધામણાઓ મળવા લાગ્યા છે.