Home » photogallery » entertainment » ANUSHKA SEN FAINTED AT APNA TIME BHI AAYEGA SHOW SET MP

સતત શોની શૂટિંગ કરતાં સેટ પર બેભાન થઇ ગઇ એક્ટ્રેસ, ડોક્ટરે આપી બેડ રેસ્ટની સલાહ

અનુષ્કા સેન (Anushka Sen)સતત શોની શટિંગ કરી રહી હતી. આ કારણે તેની તબિયત બગડી હતી. અને એક શોર્ટ માટે તૈયાર થતા સમયે તે મેકઅપ રૂમમાં જ બેભાન થઇ ગઇ હતી.