Home » photogallery » entertainment » ANUSHKA FAMILY SPOT ON INTERNATIONAL AIRPORT MP

લગ્નની તૈયારીઓ શરૂ, ઇટલી જવા રવાના થયુ અનુષ્કાનું ફેમિલી!

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ક્યારે લગ્ન કરી રહ્યાં છે આ સવાલ સૌનાં મનમાં છે. એક તરફ તેમનાં મેનેજરનું કહેવું છે કે આ વાત ખોટી છે. તેવામાં અનુષ્કાનું ફેમેલી ખુબ બધા સામાન સાથે ઇટલી જવા રવાના થઇ ગયું. આ સાથે જ જ્યારે સાત ડિસેમ્બરની સાંજે પરિવાર એરપોર્ટ પર સ્પોટ થયુ તો મીડિયાએ અનુષ્કાને તેનાં લગ્ન વિશે પુછ્યું તો જવાબમાં અનુષ્કાએ કહ્યું કે ,થેન્ક્યૂ.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन