અનુરાગ કશ્યપ આ તસવીર જોઇને દંગ રહી ગયો છે, તેણે કવિતાની પોસ્ટ પર કમેન્ટ કરી છે તેણે લખ્યું કે, આ શું રીત છે બેસવાની? ગત હું આ રીતે બેઠો હતો તો સ્ક્રિપ્ટ લખી હતી. તો નો સ્મોકિંગ બની હતી. અનુરાગ કશ્યપની ફિલ્મ નો સ્મોકિંગ તે ફિલ્મોમાંથી એક છે, જે લોકોને સમજ નહોતી આવી. આ ફિલ્મમાં જોહ્ન અબ્રાહમ અને આયશા ટાકિયા જેવાં સ્ટાર્સ હતાં.