શો અનુપમા માત્ર તેની રસપ્રદ વાર્તાના આધારે ટોચ પર નથી રહેતો, પરંતુ આ શો દ્વારા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે. અનુપમામાં મુખ્ય ભૂમિકા ભજવતી રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ઘણીવાર તેના ફોલોઅર્સ સાથે પડદા પાછળની તસવીરો શેર કરે છે. (Instagram/rupaliganguly)