Home » photogallery » entertainment » ANUPAMAA AND MITHUN CHAKRABRORTY HAD ROMANCE IN ANGARA MOVIE IN 1996 MP

ANUPAMAA એ જ્યારે 'કાવ્યા'ના સસરા મિથુન ચક્રવર્તી સાથે કર્યો હતો રોમેન્સ

ટીવી સિરિયલ 'અનુપમા' TRP ચાર્ટમાં ટોપ થ્રીમાં જ રહેતી હોય છે. અને લાંબા સમય સુધી તેનાં માથે નંબર વનનો તાજ પણ રહ્યો છે.