Home » photogallery » મનોરંજન » અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

ટીવીના મોસ્ટ પોપ્યુલર શૉ 'અનુપમા' (Anupamaa) હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે અનુપમાની સાથે કોઇ અત્યાચાર નથી થયો પરંતુ શૉમાં બતાવવામાં આવેલા અનુજ-અનુપમાનો (Anupama-Anuj Romance) રોમેન્ટિક સીન તેની પાછળનું કારણ છે.

  • 110

    અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

    આ શૉમાં પહેલીવાર અનુજ-અનુપમાને ઇન્ટીમેટ થતા બતાવવામાં આવ્યા છે. આ ઇન્ટીમેટ સીનની (Anupama-Anuj Intimate Scene) ઘણી તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. ઘણા લોકોનું માનવું છે કે આ સીન્સના કારણે શૉની ટીઆરપી (TV Show TRP) પર અસર પડતી દેખાશે.

    MORE
    GALLERIES

  • 210

    અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

    પાછલા ઘણા દિવસોથી શૉ પર અનુપમા અને અનુજ વચ્ચે ખટપટ બતાવવામાં આવી રહી છે. તેવામાં હવે શૉમાં જોવા મળશે કે કેવી રીતે પોતાના પતિ સાથે નવી શરૂઆત કરવા માટે અનુપમા એક રોમેન્ટિક ડેટ પ્લાન કરે છે.

    MORE
    GALLERIES

  • 310

  • 410

    અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

    આ જ રોમેન્ટિક ડેટ પર એવું કંઇક થવાનું છે જે પહેલા ક્યારેય આ શૉ પર જોવા નથી મળ્યુ. પહેલીવાર અનુજ અને અનુપમા વચ્ચે ઇન્ટીમેટ સીન બતાવવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 510

    અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

    અનુપમામાં બતાવવામાં આવી રહેલા MAanના ઇન્ટીમેટ સીનમાં બંનેનો એક પેશનેટ કિસિંગ સીન પણ જોવા મળશે, જેની તસવીરો સામે આવી છે.

    MORE
    GALLERIES

  • 610

    અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

    વાયરલ થઇ રહેલી તસવીરો અને ફોટોઝમાં અનુપમા અને અનુજની સિઝલિંગ કેમેસ્ટ્રી જોઇને ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ થઇ ગયા છે. ઘણા લોકોનું કહેવું છે કે તેમણે ક્યારેય વિચાર્યુ ન હતું કે બંનેની કેમેસ્ટ્રી આટલી સિઝલિંગ લાગી શકે છે.

    MORE
    GALLERIES

  • 710

    અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

    MAanના ફેન્સે અનુજ-અનુપમાને ટીવીની સૌથી રોમેન્ટિક જોડી ઘોષિત કરી દીધી છે. તમામે મેકર્સ પાસે બંનેની આવી જ કેમેસ્ટ્રી વધુ બતાવવાની ડિમાન્ડ કરી છે.

    MORE
    GALLERIES

  • 810

    અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

    તેવામાં, ઘણા લોકો સતત શો પર 'ટ્રેકથી ભટકવાનો' આરોપ લગાવી રહ્યા છે. લોકો કહે છે કે આ શોમાં અનુજ અને અનુપમા વચ્ચેના પ્રેમ સિવાય બધુ જ બતાવવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 910

    અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

    આવી સ્થિતિમાં, મેકર્સે આ ડ્રીમ સિક્વન્સ દ્વારા ફેન્સને ખુશ કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે તેના જૂના પતિના પરિવાર અને નવા પતિના પરિવાર વચ્ચેની મૂંઝવણમાં ફસાયેલી અનુપમા ખરેખર અનુજને રોમેન્ટિક રીતે ડેટ કરી શકશે કે કેમ.

    MORE
    GALLERIES

  • 1010

    અનુપમા-અનુજ પહેલીવાર થયા ઇન્ટીમેટ, જબરદસ્ત Kissing સીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો

    અનુપમાએ શૉમાં અનુજ સાથે પોતાના રિલેશનને ફ્રેશ સ્ટાર્ટ આપવા માટે ડેટ તો પ્લાન કરી છે. તેવામાં હવે જોવું રહ્યું કે તે કેટલી આશાઓ રાખીને બેઠી છે. તેના પર અનુજનું રિએક્શન શું હશે. શૉના છેલ્લા એપિસોડ્સને જોઇએ તો આ ડેટમાં કોઇ ટ્વિસ્ટ જરૂર આવશે.

    MORE
    GALLERIES