અશ્લેષા સાવંતે ધડકાવ્યું ફેન્સનું દિલ : પોપ્યુલર ટીવી શૉ અનુપમામાં બરખાનો રોલ નિભાવનારી એક્ટ્રેસ અશ્લેષા સાવંત પોતાના સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. અશ્લેષા ઇન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસ મોટાભાગે પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. જેને જોઇને ફેન્સ ઘાયલ થઇ જાય છે. આ વચ્ચે અશ્લેષા સાવંતની કેટલીક તસવીરો સામે આવી છે, જે ઇન્ટરનેટ વર્લ્ડમાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ ફોટોઝમાં અશ્લેષા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ચાલો ટીવીની બરખા એટલે કે અશ્લેષાની લેટેસ્ટ તસવીરો પર એક નજર કરીએ...