ભજન સમ્રાટ અનૂપ જલોટા (Anup Jalota) ગત કેટલાંક વર્ષોમાં ભજન ઉપરાંત પણ સતત ચર્ચામાં રહ્યાં ચે. 67ની ઉંમરમાં ફરી એક વખત તેમણે એવું કંઇ કર્યું કે તે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા (Social Media)માં આવેલી તેની તસવીરો જોઇને લોકો આશ્ચર્યમાં છે. ખરેખરમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં અનુપ જલોટાએ માથે સહેરામાં નજર આવે છે અને બાજુમાં જસલીન મથારુ (Jasleen Matharu) દુલ્હનનાં અવતારમાં બેઠી છે. (@jasleenmatharu/Instagram)
બંને ટૂંક સમયમાં જ એક ફિલ્મમાં સાથે નજર આવે છે. જેનું નામ છે વો મેરી સ્ટૂડન્ટ હૈ.. જસલીનની ફિલ્મનો આ ફર્સ્ટ લૂક શેર કર્યો છે. જેમાં તે અનૂપ જલોટા સાથે નજર આવશે. આ ફોટો શેર કરતાં જસલીને કેપ્શનમાં લખ્યું હતું કે, હાય.. આખરે કામ શરૂ.. મારી અપકમિંગ મૂવી 'વો મેરી સ્ટૂડન્ટ હૈ' નું શૂટિંગ (@jasleenmatharu/Instagram)