Home » photogallery » entertainment » ANKITA LOKHANDE TEASES HER WEDDING PLANS WITH VICKY JAIN SAYS IT IS GOING VERY SOON MP

અંકિતા લોખંડે કરશે વિક્કી જૈન સાથે લગ્ન, શાહી અંદાજમાં હશે ડેસ્ટિનેશન વેડિંગ

પવિત્ર રિશ્તા (Pavitra Rishta) ફેઇમ અંકિતા લોખંડે (Ankita Lokhande) વિક્કી જૈન (Vicky Jain)ની સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેણે ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે જલ્દી જ દુલ્હન બનવા જઇ રહી છે.