અંકિતા લોખંડેએ યલો બેકલેસ ડ્રેસમાં શેર કરી તસવીરો, લોકોએ કહ્યું- કેટલાયે ફોટો- વીડિયો શેર કરી લો, પણ..
કેટલાંક યૂઝર એક વખત ફરી અંકિતા લોખંડે (AnkitaLokhande)એ તેનાં એક્સ બોયફ્રેન્ડ અને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નું નામ લઇને ટ્રોલ કરી રહ્યાં છે. એક યૂઝરે તો અંકિતાની ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે, 'જેટલી ફોટો અને વીડિયો પોસ્ટ કરવી હોય કરી લે, પણ એટલી લાઇક્સ નહીં મળે જેટલી સુશાંત સિંહની પોસ્ટ પર મળતી હતી'


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande) અને સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી એક્ટિવ રહે છે. અંકિતા તેનાં ફેન્સથી જોડાયેલાં રહેવાની કોઇ તક નથી છોડતી. તે ફેન્સને અપડેટ રાખવા માટે તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે. અંકિતાનો આ લૂક તેનાં ફેન્સને પસંદ આવી રહ્યો છે. (Photo Credit-@lokhandeankita/Instagram)


આ ફોટોમાં અંકિતા લોખંડે પીળા રંગનાં ડ્રેસમાં ખુબજ બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે. (Photo Credit-@lokhandeankita/Instagram)


તેનાં ડ્રેસમાં સૌથી ખાસ છે આ ડ્રેસની બેક ડિઝાઇન. જેને અંકિતાએ તેની તસવીરોમાં સુંદરતાથી ફ્લોન્ટ થઇ છે. (Photo Credit-@lokhandeankita/Instagram)


અંકિત લોખંડેની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 1 લાખ 14 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. (Photo Credit-@lokhandeankita/Instagram)


આ ઉપરાંત અંકિતા લોખંડેએ Bottle Green કલરની ડ્રેસમાં પણ કેટલીક ફોટો શેર કરી છે. જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે. (Photo Credit-@lokhandeankita/Instagram)


આ તમામ તસવીરો અંકિતાનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (Photo Credit-@lokhandeankita/Instagram)