Home » photogallery » entertainment » ANKITA LOKHANDE EMOTIONAL POST AFTER SEE HIS OLD SAREE OF PAVITRA RISHTA MP

અંકિતા લોખંડેને સાડીઓ જોઇ આવી 'પવિત્ર રિશ્તા'ની યાદ, ઇમોશનલ થઇ શેર કરી પોસ્ટ

અંકિતા લોકંડે (Ankita Lokhande)ને જુની સાડીઓ જોઇને તેનાં ટીવી શો પવિત્ર રિશ્તા (Pavitra Rishta)ની યાદ આવી. સાડીઓની સાથે તેણે પોસ્ટ શેર કરી ઇમોશનલ નોટ લખી.