Home » photogallery » entertainment » ANKITA LOKHANDE DO HAVAN ON FIRST DEATH ANNIVERSARY OF SUSHANT SINGH RAJPUT MP

સુશાંતની પહેલી પુણ્યતિથિ પર અંકિતા લોખંડેએ કર્યો હવન, એક્ટર માટે પ્રગટાવ્યો દીવો

આજે 14 જૂનનાં સુશાંતનાં નિધનને એક વર્ષ થઇ ગયુ. તેની પહેલી પુણ્ય તિથિએ એક્ટ્રેસ અંકિતા લોખંડેએ ઘરે હવન કર્યો.