સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે હાલ સીબીઆઇ તપાસ કરી રહી છે. ટીવીથી બોલિવૂડનો સફર કરનારા સુશાંત સિંહ રાજપૂતના નામ સાથે અનેક મહિલાઓનું નામ જોડાયું. પણ અંકિતા લોખંડે એક તેવું નામ હતું જેની સાથે સુશાંત 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યો. અને બંનેના પરિવાર પણ આ વાતથી ખુશ હતા. તે લોકો લગ્ન કરવાના હતા ઉમ 6 વર્ષમાં કંઇ તેવું થયું કે તેમના આ સંબંધો તૂટી ગયા. ફોટો સભાર- @SushantSinghRajput/Facebook
સુશાંત અને અંકિતા ક્યારેય પોતાના સંબંધોને લઇને ખુલીને વાત નહતી કરી. પણ સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેની પહેલી મુલાકાત ટીવી શો પવિત્ર રિશ્તાના સેટ પર થઇ હતી. અને બંને વચ્ચે સારી મિત્રતા થઇ ગઇ. જે પછી તેમણે એકબીજાના પ્રપોઝ કર્યા અને મિત્રતાને નવું નામ આપ્યું. ફોટો સભાર- @SushantSinghRajput/Facebook
સુશાંત સિંહ, અંકિતાને પ્રપોઝ કરતા કહ્યું કે હું આટલા સમયથી તમે ખુલીને નથી કહી શકતો પણ તું એટલી સુંદર છે કે આવું કોઇ મને સાત જન્મોમાં નથી મળ્યું, તમારા માટે તો સાત ખૂન પણ માફ, શું તું અગલા સાત જન્મો સુધી તારો સાથે ઇચ્છું છું. વર્ષ 2016માં તે લગ્ન કરવાના હતા પણ આ જ વર્ષે તેમના સંબંધો તૂટી ગયા. ફોટો સભાર - @SushantSinghRajput/Facebook
7 જન્મોના સંબંધ 6 વર્ષમાં કેવી રીતે પૂરા થઇ ગયો? આ પર બંનેમાંથી કોઇએ ખુલીને વાત નથી કરી પણ ખબરોનું માનીએ તો અંકિતાને લઇને સુશાંત ખુબ જ પોઝેસિવ છે. શુદ્ધ દેશી રોમાન્સમાં પરિણીતિ ચોપડા સાથે પડદા પર તેમના લિપલૉકને જોઇને અંકિતાને ખૂબ જ પરેશાની થઇ હતી. તેમણે સ્ટૂડિયાના કેન્ટિનમાં એક્ટરને થપ્પડ મારી હતી. અને તે પછી સુશાંતના સમજાવવા પર તેમના સંબંધો સારા થયા હતા. ફોટો સભાર- @SushantSinghRajput/Facebook
અંકિતા લોખંડેથી બ્રેકઅપ પથી સુશાંત સિંહ રાજપૂત ખૂબ જ ખરાબ રીતે તૂટી ગયા હતા. એક રિયાલિટી શોમાં એક ગીતકારના ગીત પર સુશાંત ખૂબ જ ભાવુક થઇ ગયા હતા. અને રોવા લાગ્યા હતા. સુશાંતના નિધન પછી ડૉક્ટર્સે પણ આ વાત સ્વીકારી હતી કે સુશાંત કદી પણ અંકિતા સાથેના પોતાના સંબંધોને ભૂલાવી નહતા શક્યા. ફોટો સભાર- @SushantSinghRajput/Facebook