Home » photogallery » entertainment » ANJLI MEHTA AKA NEHA MEHTA LEAVING TARAK MEHTA KA OOLTAH CHASHMAH MP

દયા ભાભી અને સોઢી બાદ હવે અંજલી ભાભી છોડી દેશે તારક મહેતા શો, આ છે કારણ

28 જુલાઈના રોજ તારક મહેતા શોને 12 વર્ષ પૂર્ણ થયા છે. અંજલીની ભૂમિકા નિભાવી રહેલી નેહા મહેતા શરૂઆતથી જ આ શોમાં છે.