શ્રીદેવીનાં નિધનને આજે 13 દિવસ થઇ ગયા છે. એરપોર્ટ પર બોની કપૂર અને અનિલ કપૂર એક સાથે નજર આવ્યા હતાં. શ્રીની આત્માને શાંતિ આપવા માટે પતિ બોની કપૂરે તેનાં ભાઇ અનિલ કપૂર સાથે હરિદ્વાર માટે નીકળી ગયા છે. અહીં અનિલ કપૂર અને બોની કપૂર થોડા સમય માટે રહેશે. તે બાદ તેઓ શ્રીદેવીનાં પૈતૃક ગામ ચેન્નઇમાં જશે. બંને ત્યાં એક પૂજામાં ભાગ લેશે. એરપોર્ટ પર બોની કપૂર અને અનિલ કપૂર એક સાથે નજર આવ્યા હતાં. શ્રીની આત્માને શાંતિ આપવા માટે પતિ બોની કપૂરે તેનાં ભાઇ અનિલ કપૂર સાથે હરિદ્વાર માટે નીકળી ગયા છે.