Home » photogallery » entertainment » ANASUYA BHARADWAJ ALLU ARJUN AND RASHMIKA STARRER PUSHPA FILM KM

Allu Arjun ની Pushpa માં ખૂંખાર મહિલાનો રોલ કરનાર અનસૂયા ભારદ્વાજ હકિકતમાં ગ્લેમરસ છે! - Photos

'પુષ્પા' (Pushpa) ફિલ્મની અનસૂયા ભારદ્વાજ (Anasuya Bharadwaj) તેની રિયલ લાઈફ (Anasuya Bharadwaj Real Life) માં એકદમ અલગ છે. આ તસવીરો જોઈને, કોઈ વિશ્વાસ કરી શકતું નથી કે આ એ જ ભયાનક અનસૂયા છે જે પુષ્પામાં કોંડા રેડ્ડીની હત્યા કરવાની કોશિશ કરે છે.