Home » photogallery » entertainment » ANANYA PANDEY HELLO MAGAZINE BOLD PHOTOSHOOT GOES VIRAL MP

Ananya Pandey: એક્ટ્રેસે કરાવ્યું ટ્રેડિશનલ વેરમાં ખાસ ફોટોશૂટ, જુઓ એક્ટ્રેસની હોટ અદાઓ

અનન્યા પાંડે (Ananya Pandey) હાલમાં તેનાં વર્કફ્રન્ટને કારણે જેટલી ચર્ચામાં રહે છે એટલી જ તેની એડવર્ટાઇઝમેન્ટ અને ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં તેણે હેલો મેગેઝિન માટે ખાસ ફોટોશૂટ (Ananya Pandey Bold Photoshoot) કરાવ્યું છે. મેગેઝિનનાં કવર પેજ પર તે ટ્રેડિશનલ બ્રાઇડલ કલેક્શનમાં નજર આવી રહી છે. જેમાં લેટેસ્ટ સ્ટાઇલની છાંટ પણ જોવા મળી રહી છે. જુઓ તેની તસવીરી ઝલક