એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નવાં વર્ષનો આગાઝ થઇ ગયો છે. 2020એ વિદાઇ લઇ લીધી છે. નવી આશાઓ અને આકાંક્ષાઓની સાથે દેશ અને દુનિયાએ 2021 (New Year 2021)માં પગલાં પાડી દીધા છે. કોરોના ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલની વચ્ચે વર્ષ 2021ની ઉજવણી લોકો કરી રહ્યાં છે. સેલેબ્સનું પણ વર્ષ 2021થી સ્વાગત કરી રહ્યાં છે. ચંકી પાંડેની દીકરી અને એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday)એ માલદીવ્સ (Maldives)માં વર્ષ 2020ને વિદાય આપી અને નવાં વર્ષનું જોરદાર સ્વાગત કર્યું છે. (PHOTO:ananyapanday/Instagram)