Home » photogallery » entertainment » ANANYA PANDAY NEW BIKINI SHOOT SETS INTERNET ABLAZE RUMOURED BOYFRIEND ISHAAN KHATTAR COMMENTS MP

Ananya Panday:બિકિનીમાં શેર કરી તસવીર તો ઇશાન ખટ્ટરની કમેન્ટ થઇ VIRAL

અનન્યા પાંડે (Ananya Panday)એ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેમણે તેમનાં કવર પેજ પર શેર કર્યું છે. આ ફોટોમાં અનન્યા પાંડે બિકિની ટોપ અને ટ્રાઉઝર્સ પહેરેલી નજર આવે છે. તેની તસવીર શેર કરતાં તેણે નીચે કમેન્ટમાં લખ્યું છે સૂગર એન્ડ સ્પાઇસ એન્ડ એવરીથિંગ નાઇસ