Home » photogallery » મનોરંજન » Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

Anant Ambani-Radhika Merchant Engagement:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીની ગુરુવારે રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરવામાં આવી હતી. તેમની ગ્રાન્ડ એન્ગેજમેન્ટ સેરેમની મુંબઈમાં એન્ટિલિયા ખાતે યોજાઇ હતી અને આ સેરેમનીમાં બોલીવુડ સ્ટાર્સનો મેળાવડો જામ્યો હતો. તો ચાલો તમને તસવીરોમાં બતાવીએ કે આ ગ્રાન્ડ સેરેમનીમાં કયા બી ટાઉન સ્ટાર્સે હાજર રહીને ચાર ચાંદ લગાવ્યા...

  • 123

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    શાહરૂખ ખાન, જે હાલમાં તેની ફિલ્મ 'પઠાણ'ની રિલીઝ માટે તૈયાર છે, તેણે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં પણ હાજરી આપી હતી. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 223

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    જ્યારે શાહરૂખે પેપ્સને ઇગ્નોર કર્યા હતા, ત્યારે તેની પત્ની ગૌરી ખાન અને પુત્ર આર્યન ખાન પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા.(Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 323

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપરા અને રાજકુમાર હિરાણી એ પહેલા સેલેબ્રીટી હતા જેઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની એન્ગેજમેન્ટ સેરેમનીમાં પહોંચ્યા હતા. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 423

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    અંબાણી પરિવારની આ સ્પેશિયલ સેરેમનીમાં બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 523

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    ઐશ્વર્યા રાય બચ્ચન બોટલ ગ્રીન સૂટમાં હંમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. જ્યારે આરાધ્યા પણ એથનિક આઉટફિટમાં ક્યૂટ લાગી રહી હતી. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 623

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    અંબાણી પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતા સચિન તેંડુલકર પણ તેની પત્ની અંજલિ સાથે સેરેમની માટે પહોંચ્યા હતા. તેમણે પાપારાઝીઓને સ્માઇલ સાથે પોઝ આપ્યા હતા. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 723

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    સિંગર શ્રેયા ઘોષાલે આ સેરેમનીમાં સ્પેશિયલ પરફોર્મ કર્યું હતું, તે હેવી એમ્બ્રોઇડરીવાળા રેડ કલરનો સૂટ પહેર્યો હતો. જેમાં તે સુંદર દેખાતી હતી. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 823

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર અને આમિર ખાનની એક્સ વાઇફ કિરણ રાવે ખાસ ઇવેન્ટ માટે સાડી પહેરી હતી. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 923

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    જાવેદ જાફરીનો દીકરો અને એક્ટર મીઝાન જાફરીએ પણ પાપારાઝી માટે પોઝ આપ્યો હતો કારણ કે તે ક્રીમ આઉટફિટમાં ખૂબ જ હેન્ડસમ દેખાતો હતો. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 1023

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    પોપ્યુલર ફેશન ડિઝાઈનર સંદીપ ખોસલા પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સ્પેશિયલ ડે માટે પહોંચ્યા ત્યારે તેમને પણ કેમેરામાં કેપ્ચર કરવામાં આવ્યા હતા. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 1123

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    ફિલ્મ મેકર કરણ જોહર પણ હંમેશાની જેમ ડેપર લાગી રહ્યો હતો. તેણે અનંત અને રાધિકાની સગાઈ માટે એથનિક આઉટફિટ પહેર્યો હતો. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 1223

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પણ એન્ટિલિયા ખાતે ખાસ ઇવેન્ટ માટે પહોંચતા જ પાપારાઝીને પોઝ આપ્યો હતો. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 1323

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    વરુણ ધવને પણ તેની પત્ની નતાશા દલાલ સાથે સ્પેશિયલ સેરેમની માટે પોઝ આપ્યો હતો. પિંક લહેંગામાં નતાશા ખૂબસૂરત લાગી રહી હતી. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 1423

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    વરુણ ધવન બ્લૂ કુર્તામાં ડેપર લાગતો હતો, ત્યારે નતાશાએ આ સ્પેશિયલ સેરેમની માટે પિંક લહેંગા પહેર્યો હતો. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 1523

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    સારા અલી ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ માટે આવી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 1623

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    સારા અલી ખાને હેવી એમ્બ્રોઇડરી કરેલો વ્હાઇટ અને સિલ્વર કલરનો શરારા પહેર્યો હતો અને તે જ કલરની મેચિંગ હેન્ડબેગ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 1723

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    પઠાણ સ્ટાર જ્હોન અબ્રાહમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે એન્ટિલિયા ખાતેના આ ગ્રાન્ડ ઇવેન્ટમાં હાજરી આપી હતી. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 1823

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    નીતુ કપૂરે પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં બ્લુ સૂટ પહેરીને હાજરી આપી હતી. જો કે રણબીર-આલિયા આ સેરેમની અટેન્ડ કરવા પહોંચ્યા ન હતા. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 1923

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    એક તસવીરમાં નીતુ કપૂર અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા સાથે પોઝ આપતી જોવા મળી હતી. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 2023

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    પિતા-પુત્રની જોડી બોની કપૂર અને અર્જુન કપૂર પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં પહોંચ્યા હતા. તેઓ આ સેરેમની માટે બ્લૂ કલરના આઉટફિટમાં ટ્વિનિંગ કર્યુ હતું. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 2123

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં એકદમ રોયલ લાગી રહ્યાં હતાં. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 2223

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    આ ખાસ સેરેમની માટે, દીપિકાએ રેડ સાડી પહેરી હતી અને તેમાં તે સુંદર દેખાતી હતી. બીજી તરફ, રણવીર બ્લૂ આઉટફિટમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 2323

    Anant-Radhika Engagement: અંબાણીની પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, ઐશ્વર્યાથી લઇને દીપિકાના લુક પરથી નહીં હટે નજર

    કેટરિના કૈફે પણ પોતાના વ્હાઇટ આઉટફિટથી બધાનું દિલ જીતી લીધું હતું. જો કે તેની સાથે વિક્કી કૌશલ પહોંચ્યો ન હતો. (Photo: Viral Bhayani)

    MORE
    GALLERIES