પોતાનાં જૂતાનાં સ્ટોરનાં ઉદ્ધાટનમાં પહોંચેલા આનંદ આહૂજા અને પત્ની સોનમ કપૂરને બૂટની લેસ બાધવા માટે ઝુકવા ન દીધી. આ તસવીરને જોઇને લોકો સોશિયલ મીડિયા પર અનુમાન લગાવવા લાગ્યા છે કે શું સોનમ પ્રેગ્નેન્ટ છે?
2/ 5
થોડા દિવસ પહેલાં જ દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માની પ્રેગ્નેન્સીની અફવા ઉડી હતી. હવે આ લિસ્ટમાં સોનમ કપૂરનું નામ પણ જોડાઇ ગયુ છે. અને સોનમની આ તસવીરથી આ વાતો વદુ થઇ રહી છે.
विज्ञापन
3/ 5
પોતાની કંપનીનાં શૂ સ્ટોરનાં ઉદ્ધાટન માટે આનંદ અને સોનમ પહોચ્યા હતાં. સોનમે જ્યારે પગમાં આ નવાં બૂટ પહેર્યા તો આનંદે તેની દોરી બાંધવા નીચે ન ઝુકવા દીધી અને પોતે ઘુંટણીએ બેસીને બુટની દોરી બાંધી
4/ 5
આ તસવીર બાદ એવી વાતો થઇ રહી છે. કે, આ કપલ વચ્ચે પ્રેમની નિશાની છે તો ઘણાંએ તેમાં ખુશખબરીનાં અનુમાન પણ લગાવી દીધા છે.
5/ 5
આનંદ અને સોનમનાં લગ્ન ગત વર્ષે 8 મેનાં રોજ થયા હતાં. એક ભવ્ય સમારંભમાં તેમણે લગ્ન કર્યા હતાં. સોનમે એક ઇન્ટરવ્યૂંમાં કહ્યું હતું કે, તે અને આનંદ પરિવારમાં બાળકોનાં સ્વાગત માટે તૈયાર છે