લગ્ન બાદ એકલો ફરતો જોવા મળ્યો આનંદ આહુજા મુંબઈના બાંદ્રામાં સ્પોટ થયો આનંદ આહુજા હાફ ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં આનંદ આહુજા જોવા મળ્યો સોનમ સાથે 8 મેના લીધા હતા સાત ફેરા પોતાના લગ્નમાં શાનદાર શેરવાનીમાં જોવા મળ્યો હતો. આનંદ સાથે તેના બોડીગાર્ડ પણ જોવા મળ્યાં પણ સવાલ એ છે કે નવી નવેલી દુલ્હન સોનમ કપૂર ક્યાં છે? સોનમને ક્યાં મુકીને આવ્યો આનંદ આહુજા?