એમી જેક્સન (Amy Jackson) મા બની ગઇ છે. એમીનાં મંગેતર જોર્જ પાનાયિયોતો અને તેને જે દિવસની આતુરતાથી રાહ હતી તે ફાઇનલી આવી ગયો છે. તેણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો છે. આ દીકરાનું નામ તેેણે એન્ડ્રિયાસ રાખ્યું છે.
2/ 6
એમીએ તેનાં ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં દીકરાની તસવીર શૅર કરી છે. અને લખ્યું છે,'Hi World!'
3/ 6
એમીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે જેમાં તે દીકરાને ફિડિંગ કરાવતી નજર આવે છે. તેનો મંગેતર જોર્જ એમીનાં માથે ચૂમતો નજર આવે છે.
4/ 6
આ તસવીર શેર કરતાં એમીએ લખ્યું છે કે, દુનિયામાં તારુ સ્વાગત છે મારા નાનકડાં ફરિશ્તા.. એન્ડ્રિયાસ
5/ 6
આ સાથે જ એમીએ તેની તસવીરમાં એક મહિલા દીકરાને રમાડતી નજર આવે છે. આ તસવીર શેર કરતાં એમીએ લખ્યું છે, 'આન્ટી લીલી સાથે રમતો '
6/ 6
અન્ય એક તસવીરમાં મહિલાની ફક્ત આંગળીઓ દેખાય છે. જેમાં તેણે પોતાની જાતને ટેગ કરી છે. જે પરથી લાગે છે કે, આ એમીનાં જ હાથ છે.