Home » photogallery » entertainment » AMRITA SINGH BIRTHDAY SARA ALI KHAN SHARES SPECIAL PICTURES LIKE MOTHER DAUGHTER PHOTOS KM

સારા અલી ખાને અમૃતાના જન્મદિવસ પર શેર કરી તસવીરો, આ Photos જોઈ તમે પણ થઈ જશો કન્ફ્યૂઝ

સારા અલી ખાને (Sara Ali Khan) માતા અમૃતા સિંહ (Amrita Singh) ના જન્મ દિવસ પર એક ખાસ પોસ્ટ લખી તેના અને માતાના ફોટો શેર કર્યા છે, જે જોઈ તમે પણ કન્ફ્યુઝ થઈ જશો કે આમાં માતા કોણ છે અને દીકરી કોણ છે.