Home » photogallery » entertainment » AMITABH BACHCHAN WRAP UP KBC 11 SHOOT AFTER WORKING 18 HOURS FOR THREE EPISODES MP

23 નવેમ્બરે ઑફ એર થઇ જશે KBC, Big Bએ 18 કલાક કામ કરી પતાવ્યું અંતિમ શૂટ

શૂટિંગનાં અંતિમમાં સેટ પર હાજર દર્શકોએ બિગ બીનું અભિવાદન કર્યુ હતું. જે બાદ તમામે તેમને સ્ટેન્ડિગં ઓવેશન આપ્યું હતું.