Home » photogallery » entertainment » AMITABH BACHCHAN HIMSELF OPTED TO MAKE A TIKTOK VIDEO WITH OUR CONTESTANT DEEPIKA SHARMA MP

KBC: સ્પર્ધકે અમિતાભ બચ્ચનની સાથે TikTok વીડિયો બનાવ્યો

KBC શોમાં દીપિકા શર્માએ જણાવ્યું કે, તેને ટિકટોક વીડિયો બનાવવો ખુબ જ પસંદ છે. તે વાત પરઅમિતાભ બચ્ચને દીપિકા શર્માને ટિકટોક ક્વિનનું ઉપનામ પણ આપી દીધું