એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: Christmas 2020: ક્રિસમસનાં જશનની સાથે નવાં વર્ષનાં જશન શરૂ થઇ ગયુ છે. ચારેય તરફ સેલિબ્રેશનની શરૂઆત થઇ ગઇ છે. જોકે 2020એ દરેક તહેવાર ઉજવવાનો એક અલગ જ રિત શીખવી છે. આ અંતિમ જશ્ન અંગે બોલિવૂડ સ્ટાર્સ તેમનાં અંદાજમાં મનાવી રહ્યાં છે. બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ક્રિસમસ ઇવ પર દોહિત્રી નવ્યા નવેલી (Navya Naveli Nanda) દીકરા વહુ અભિષેક (Abhishek Bachchan) અને ઐશ્વર્યા (Aishwarya Rai Bachchan) સહિત સમગ્ર પરિવાર સાથે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યુ હતું