ઇન્ડસ્ટ્રીમાં ભલે આ વખતે ધામધુમથી હોળી ઉજવવામાં ન આવી હોય પણ તિલક હોળીની ઉજવણી તો થઇ જ રહી છે. બિગ બીએ તેમનાં ટ્વિટર પેજ પર હોળી ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેઓ હોળીનું પુજન કરતાં નજર આવે છે.
2/ 6
આ તસવીરમાં બિગ બી, જયા, ઐશ્વર્યા, આરાધ્યા અને શ્વેતા નંદા નજર આવે છે.
3/ 6
આ તસવીરમાં જયા બિગ બીને તિલક કરતી નજર આવે છે.
4/ 6
આ તમામ તસવીરો અમિતાભ બચ્ચને તેમનાં ટ્વિટર પેજ પર શેર કરી છે. અને ગુજિયાની તસવીર પણ મુકી છે
5/ 6
તો આ તસવીરમાં બિગ બી આરાધ્યા સાથે તિલક હોળી રમતા નજર આવે છે.