અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ તેમની ફિલ્મ 'બદલા'માં નજર આવશે. આ ફિલ્મમાં તે એક વકિલનાં રોલમાં નજર આવશે. હાલમાં તે તેની પ્રમોશનલ ઇવેન્ટમાં તેઓ બિઝી છે. હાલમાં શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન પ્રમોશન દરમિયાન વાતચીત કરતાં નજર આવ્યા હતાં. બંનેએ તેમનાં કરિઅરની રસપ્રદ વાતો શેર કરી હતી.
2/ 4
બદલાની પ્રમોશન ઇવેન્ટ દરમિયાન બિગ બીએ એક કિસ્સો કહ્યો હતો જ્યારે તેમને ફેન સલમાન ખાન સમજી બેઠો હતો. બિગ બીએ શાહરૂખ ખાનને જણાવ્યું કે એક વખત એક ફેન મને સમાલન ખાન સમજી બેઠો હતો અને તેણે તેની કારમાંથી મને 'હે સલમાન, હાઉ આર યૂ ડૂઇંગ?' કહ્યું હતું.
3/ 4
શાહરૂખ ખાને આ વાત સાંભળીને બિગ બીને પુછ્યુ હતું કે, તો આપે શું જવાબ આપ્યો. બિગ બીએ કહ્યું કે, મે તે ફેન તરફ હાથ હલાવ્યો અને તેનું અભિવાદન લીધું. બિગ બીએ આ વિશે તે સમયે ટ્વિટ પણ કરી હતી. આ ટ્વિટ 2018ની જ છે.
4/ 4
અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બદલા' 8 માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ લિડ રોલમાં છે. આ ફિલ્મને સૂજિત સરકારે ડિરેક્ટ કરી છે. આપને જણાવી દઇએ કે,તાપસી પાન્નુ અને અમિતાભ બચ્ચન આ પહેલાં 'પિંક' ફિલ્મમાં એક સાથે નજર આવી ચુક્યા છે.
14
જ્યારે અમિતાભને એક ચાહકે સમજી લીધા સલમાન ખાન, જાણો પછી શું થયું?