આ ઘટના ફિલ્મ 'રેશ્મા ઔર શેરા' થી જોડાયેલી છે. જેમાં અમિતાભ બચ્ચનને વહીદા રહેમાન થપ્પડ મારે છે. વહીદાજી કહે છે, મારા માટે આ શોટ ઘણો જ મુશ્કેલ હતો. પણ ડિરેક્ટર સુનીલ દત્તે કહ્યું કે જો આપ ઠીકથી નહીંક રો તો રીટેક કરવા પડશે અને અમિતાભને એટલા થપ્પડ પડશે. એટલે તમે મન મજબૂત કરીને એક જોરદાર થપ્પડ<br />મારી જ દો અટલે વાત પતે.