Home » photogallery » entertainment » AMISHA PATEL BIRTHDAY WHEN GUJARATI GIRL WAS IN CONTROVERSY FOR SENDING LEAGAL NOTICE TO HER FATHER FOR MISUSE OF ACCOUNT MP

Ameesha Patel B’day: પિતા પર કરોડોની છેતરપિંડી લગાવનારી આ પટલાણીનાં નિવેદનથી ફેન્સને લાગ્યો હતો આંચકો

અમીષા પટેલ (Ameesha Patel)ને તેની ડેબ્યૂ ફિલ્મ 'કહોના પ્યાર હૈ' તેનાં પિતા અમિત પટેલને કારણે મળી હતી. આ ફિલ્મની સફળતા અને 'ગદર'ની કામયાબીને અમીષાને બોલિવૂડની હિટ એક્ટ્રેસની લાઇનમાં જગ્યા આપી. તેની બોબી દેઓલ સાથેની ફિલ્મ 'હમરાઝ' સુપરહિટ રહી. જે બાદ તે ઇન્ડસ્ટ્રીમાં ન ચાલી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन